શાહીદ કપૂરના ભાઈ ઇશાને મીડિયા સામે કહ્યું કે તેને ડેટિંગ એપ ટિંડર યુઝ કરીને કર્યું કઈક આવુ કે તમે જાણીને ચોકી જશો…

248

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ઈશાન ખટ્ટરનું નામ અવાર નવાર સોશીયલ મીડિયામાં ચર્ચા થતી હોય છે, ત્યારે હાલમાં ફરી એકવાર લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઈશાન એકવી એપનો ઉપયોગ કરતાં જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો. આમ  પણ બોલીવૂડમાં પા પા પગલી કરનાર ઈશાન જ્યારથી બોલીવૂડમાં આવ્યો છે, ત્યારથી ટ્રોલિંગનો શિકાર બનતો આવ્યો છે.

બોલીવૂડમાં બેયોન્ડ ધ કલાઉન્ડ ફિલ્મથી ડેબ્યું કર્યું હતું. એક્ટિંગ અને અફેરના લીધે તેની બહુ ચર્ચા થતી હોય છે. આ પહેલા તેનું નામ જાનવી કપૂર સાથે બોલાયુ હતું, આ પછી તેના રિલેશનશીપની ઘણી ખબરો સામે આવી હતી. આ સિવાય તે પોતાની ફેશના લીધે પણ ચર્ચામાં રહ્યો હતો, થોડા સમય પહેલા એક અલગ પ્રકારના શોર્ટ્સ પેરવાને લીધે તે ટ્રોલ થયો હતો.

હાલમાં તે એક નવા વિવાદને લીધે ટ્રોલ થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા અને એક મીડિયાના ઇન્ટરવ્યુ દરમિયાન ઇશાન એ એવી વાત કહી હતી જેના લીધે તે ચર્ચામાં આવ્યો હતો. તેને કહ્યું હતું કે તેને ઑનલાઇન ડેટિંગ એપ ટિંડરનો ઉપયોગ કરેલો છે. હા આ એપ તેને ઇન્સ્ટોલ કરેલું અને યુઝ પણ કરતો, આ વાત  તેને જાહેરમાં કરી હતી, આ કારણ તે હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે, ચાલો ત્યારે જાણીએ કે ક્યાં કારણે તે આવું કરી રહ્યો છે.

View this post on Instagram

Rozaana hungama

A post shared by Ishaan (@ishaankhatter) on

મીડિયાને તેને કહ્યું કે જ્યારે મે સાંભડ્યું કે મારી કઝીને આ એપ ના મદદથી લગ્ન કર્યા, ત્યારે મને પણ આ એપ યુઝ કરવાની ઈચ્છા થઈ. મને આ એપ મેંચ ના થયું અને ત્યાર બાદ મે આ એપ કાઢી નાખ્યું. હાલમાં જો ઈશાનના કામની વાત કરીએ તો તે અબ્બાસ પ્રોડ્કશનની ફિલ્મ ખાલી-પીલીમાં કામ કરવા  જઇ રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે.  તેને અને ઇશાને આ ફિલ્મની પોસ્ટ કરી છે, ઈશાન અને અનન્યાએ પોતાના ઇનસ્ટા પર એક હોટ તસવીર શેર કરી છે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!