દયાબહેનની ગોકુલધામમાં આ કારણે થશે ધમાકેદાર એન્ટ્રી ! જાણો શા માટે જેઠાલાલ દૂ: ખી છે….

636

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ 11 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે,ત્યારે  દયાબેન હવે 1.5 વર્ષ પછી જ્યારે વાપસી કરી રહ્યા છે. ત્યારે શું તેમની એન્ટ્રી કોઈ સામાન્ય હશે ? આ સવાલ ઘણા લોકોના મનમાં આવતો હશે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે ઓંનસ્ક્રીન અને ઓફિશયલી બંને રીતે લોકો રાહ જોઈ રહ્યા છે. ઘણા  સમયથી દયાબેનને લઈને ચર્ચાઑ થઈ હતી, ત્યારે આ શોના નિર્માર્તા શું નિર્યણ લઈ તેની નજર સૌ કોઈને હતી, ત્યારે હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દયાબેન અને ટિમ દ્વારા સહમતીથી દિશાબેન તમામ શરતો માનવા તૈયાર થઈ ગયા છે, ત્યારે હવે દયાબેન આ સિરિયલમાં જોવા મળશે એ ખબર હવે ફાઈનલ છે, ઘણી અભિનેત્રીના નામ દયાબેનના પાત્ર માટે બોલાય રહ્યા હતા પરંતુ મેકર્સની  ઈચ્છા દયાબેનના પાત્ર માટે દિશા વાકાણિ સિવાય બીજી કોઈ અભિનેત્રીને કાસ્ટ કરવા નોહતા માંગતા..

સૂત્રો દ્વારા જાણવા દયાબેનની એન્ટ્રી સામાન્ય નથી થવાની કારણ કે તે ભવ્ય રીતે તેનું આયોજન થસે ત્યારે જોવાનું રહ્યું છે કે ક્યાં દિવસે દયાબેનની એન્ટ્રી થશે તે જોવાનું રહ્યું. સોશીયલ મીડિયામાં જાણવા મળ્યું છે કે દયાબેનની એન્ટ્રી નવરાત્રિમાં  દરમિયાન કરવામાં આવશે.વાત જાણે એમ છે કે હાલમાં બતાવામાં આવ્યું છે કે ગોકુલધામવાસીઓ નવરાત્રિની તૈયારીઓ કરી રહ્યા છે અને સોસાયટીના લોકો દયાબેનની યાદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે જેઠાલાલ સૌથી વધારે દુખી થાય છે કારણ કે સૌથી વધારે તેમને જ  દયાની યાદ આવી રહી છે. આ કારણે તેમણે માતાજી પાસે વચન લીધું છે કે જ્યાં સુધી દયા નહીં આવે ત્યાં સુધી તે ગરબા નહીં રમે. બસ ત્યાર પછી ધમાકેદાર રીતે દયાબેનની એન્ટ્રી કરવામાં આવશે॰3

View this post on Instagram

Flashback?2015#holicelebrations? Love u SAB ??

A post shared by Disha Vakani (@disha.vakani) on

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દિશા વાકાણી  સપ્ટેમ્બર 2017થી આ સિરિયલમાં નથી દેખાતા કારણ કે લગ્ન થયા પછી તે 2017માં મેટરનીટી લીવ પર ગયા હતા અને તેને ત્યાં દીકરીનો પણ જન્મ થયો હતો, બસ ત્યાર પછી દયાબેન આ શોમાં જોવા મળ્યા નથી. ત્યારથી તારક મહેતામાં દયાબેન નથી જોવા મળ્યા છતાં પણ આ સિરિયલએ દયાબહેનની ખામી મહેસુસ થવા નથી દીધી.

View this post on Instagram

#trkmoc Best mate .

A post shared by Disha Vakani (@disha.vakani) on

ત્યારે હવે સૌ કોઈ જેની રાહ જોઈ રહ્યું હતું તે વ્યક્તિ એટ્લે દિશા વાકાણી આખરે આ શોમાં પરત ફરી રહ્યા છે. ભારતદેશના તમામ લોકો દયાબેનની આવાની જ્યારે રાહ જોઈ રહયા છે, ત્યારે આ એપીશોડ દેશના તમામ લોકો સાથે જોશે, આ નવરાત્રી પર દયાબેનની સાથે ગરબા રમવા મળશે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!